રેંટિયો નાં ૯૦ વર્ષ – એક સફર ગુજરાતી ઘરોમાં પોષણ અને વિશ્વાસનો ૯૦ વર્ષનો વારસો ધરાવતી દેશી તુવેર દાળની આ બ્રાન્ડ સાથે સંકળાયેલો છે આઝાદીનો ઈતિહાસ
અમદાવાદ, એપ્રિલ 25: દરેક ગુજરાતી રસોડાના હૃદયમાં ઉકળતી તુવેર દાળની મનમોહક સુગંધ ફક્ત એક દૈનિક ખોરાક નહીં પરંતુ એક પરંપરા છે. આપણા ગુજરાતી ઘરોમાં તો [more…]