રાષ્ટ્રીય

કંપનીએ મીડિયા તથા સોશિયલ મીડિયામાં કરાયેલા રૂ. 100 કરોડના બેંક ફ્રોડના આરોપોને નકાર્યા

સુરતઃ હાઇ-ટેક સ્વીટ વોટર ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ તેની સામે કરવામાં આવેલ બેંક છેતરપિંડી અને લોન ડિફોલ્ટના પાયાવિહોણા અને બદનક્ષીભર્યા આરોપોને સખત રીતે નકારી કાઢે છે. [more…]